Aangne Aayo Bavo | #kids #bavo #cartoon #cartoonvideo #gujarati
Описание
@kidssongsfun
Presenting : Aangne Aayo Bavo | Bal Geet |Gujarati Kids Song| Cartoon Song |
આંગણામાં ઊભો બાવો જોવાનો લઈ લો લાવો (2)
કાળી જટાને કેશ લાંબા લુગડા પહેર્યા છે ભગવા (2)
કપાળે ચાંદલો મોટો બાવો વાળે લંગોટો (2)
આંગણામાં ઊભો બાવો જોવાનો લઈ લો લાવો
પગમાં પહેરે પાવડી ગળામાં માળા આવળી (2)
હાથમાં રાખે તુંબડી બાવાને રહેવા ઝૂંપડી (2)
અલખ નિરંજન બોલ્યો ચપટી આટો આલ્યો (2)
આંગણામાં ઊભો બાવો જોવાનો લઈ લો લાવો (2)
♫Gaana https://bit.ly/3uVCvvu
♫Jiosaavn https://bit.ly/2RWQEtG
♫Wynk https://bit.ly/3hufs6W
♫Amazon https://amzn.to/2STauqb
♫Apple Music https://apple.co/3tQwOxt
♫ITunes https://apple.co/3tQwOxt
♫Spotify https://spoti.fi/3uVCKqo
♫Youtube Music https://bit.ly/2Qotqw6
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
https://youtu.be/ZFmHx_Obhz8
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
https://youtu.be/wHPcNBSRNEU
મમ્મીનાં હાથમાં વેલણ છે
https://youtu.be/Nhwb4gJozGY
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
https://youtu.be/cVwdhfNAFNk
ફુગ્ગાવાળો
https://youtu.be/INbhWW0s5Ow
છુક છુક ગાડી
https://youtu.be/C3NfMc1WjXg
ગુજરાતી કક્કો
https://youtu.be/z-laOuvwVds
નાની મારી આંખ
https://youtu.be/SDOHBEcMsmE
નાનકડી બેન
https://youtu.be/N_lVgvk3B00
એક બિલાડી જાડી
https://youtu.be/EQ-ekAmYZX8
Song : Aangne Aayo Bavo
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
Song : Fuggawado
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Song : Chorr Police
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Рекомендуемые видео



















